Notifications
4 newJobs, results, call letters & papers
Notifications
4 newJobs, results, call letters & papers
Organization
Bhavnagar Municipal Corporation (BMC)
Exam Date
22/08/2026
Released On
12 Aug 2026
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા સંવર્ગોની જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવેલ હતી. જે પૈકી સીનીયર ક્લાર્ક કમ સીનીયર સિક્યુરીટી આસિસ્ટન્ટ સંવર્ગની પરીક્ષા તારીખ 22/08/2026ના રોજ લેવામાં આવનાર છે તથા આ સંવર્ગના કોલલેટર તારીખ 13/08/2026ના રોજ 13:00 કલાકથી OJAS વેબસાઇટ મારફતે ડાઉનલોડ કરી શકાશે.
Courses, packages, books and eBooks attached for this notification — tap a card for details.