Notifications
7 newJobs, results, call letters & papers
Notifications
7 newJobs, results, call letters & papers
SMC CALL LETTER
Organization
surat municipal corporation (smc)
Released On
3 Oct 2026
SMC Call Letter 2026 | Surat Municipal Corporation Call Letter Download
SMC Call Letter Download કરવા નીચેની Link પર ક્લિક કરો.
LINK : https://www.suratmunicipal.gov.in/recruitment/Login.aspx

વહીવટી અને ટેકનિકલ પદો:
ત્રીજી શ્રેણી ક્લાર્ક (Class 3 Clerk): ૭૧૭ જગ્યાઓ
માર્શલ (વોચ એન્ડ વોર્ડ): ૩૨૩ જગ્યાઓ
ડ્રાઈવર: ૧૪૪ જગ્યાઓ
સ્ટાફ નર્સ: ૧૫૦ જગ્યાઓ
મેડિકલ ઓફિસર: ૫૮ જગ્યાઓ
આસિસ્ટન્ટ ઇજનેર (ઇલેક્ટ્રિકલ): ૫૭ જગ્યાઓ
આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર: ૫૪ જગ્યાઓ
આસિસ્ટન્ટ ઇજનેર (સિવિલ): ૫૨ જગ્યાઓ
ડેપ્યુટી એકાઉન્ટન્ટ: ૭૭ જગ્યાઓ
ડેપ્યુટી ઇજનેર (સિવિલ): ૧૦ જગ્યાઓ
ડેપ્યુટી ટાઉન પ્લાનર: ૧૬ જગ્યાઓ
જ્યુનિયર ફાર્માસિસ્ટ: ૧૩ જગ્યાઓ
લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર: ૧૧ જગ્યાઓ
ટેકનિકલ આસિસ્ટન્ટ: ૧૧ જગ્યાઓ
(આ ઉપરાંત રેડિયોલોજિસ્ટ, એન્વાયરમેન્ટ એન્જિનિયર, લેબોરેટરી ટેકનીશ્યન, ફિટર, ઝૂ કીપર અને અન્ય અનેક ટેકનિકલ તથા નોન-ટેકનિકલ પદોની જગ્યાઓ સામેલ છે).
Courses, packages, books and eBooks attached for this notification — tap a card for details.