Notifications
You’re up to date
Notifications
You’re up to date
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે GCERT ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આથી Websankul દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિ ઉપયોગી એવિ GCERT માથી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી વિષયો અલગ કરી આપવામાં આવેલ છે.
Published
14 Aug 2026
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાથીઓ માટે GCERT ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ જેવી કે GPSC, PSI, Constable, રેવન્યુ તલાટિ, પંચાયત તલાટિ, CCE, TET-TAT, Conductor.. વગેરે માં GCERTમાથી અવારનવાર પ્રશ્નો પૂછાતા હોય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિધ્યાર્થીઓ માટે GCERT વાંચવી ખૂબ જરૂઋ બને. આથી વેબસંકુલ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિધ્યાર્થીઓ માટે ધોરણ 6 થી ધોરણ 12 ની GCERT માથી સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા વિષયો અલગ કરી આપની સમક્ષા મૂકવામાં આવ્યા છે જેથી તૈયારી સરળ અને પરીક્ષા લક્ષી બને.
વિષય મુજબ PDF ડાઉનલોડ કરવા માટે લિન્ક નીચે આપેલ છે.
વારસો: PDF ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો...
ભૂગોળ: PDF ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો...
ઇતિહાસ: PDF ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો...
બંધારણ: PDF ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો...
સાહિત્ય: PDF ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો...
Courses, packages, books and eBooks attached for this notification — tap a card for details.
+ ₹40 Shipping