Notifications
You’re up to date
Notifications
You’re up to date
History study material prepared by toppers
Published
14 Aug 2026
Toppers’ Notes માં ગુજરાતનાં સફળ ઉમેદવારોની નોટ્સ બનાવવાની શૈલી, તેમની નોટ્સનનું કન્ટેન્ટ અને ‘Synopsis’ (સારાાંશ) ટેક્નિકનો ઉપયોગ કરી જે તે વિષયના દરેક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે.
ગુજરાત બહાર તો UPSC ની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ આવી Toppers’ Notes નો ખૂબ જ ઉપયોગ કરતાં હોય છે. પરંતુ ગુજરાતમાં GPSC Class 1/2, PI, RFO, STI, D.Y.SO, PSI ની તૈયારી કરતાં વિદ્યાર્થીમિત્રો માટે હાલ આવું કોઈ સાહિત્ય ઉપલબ્ધ નથી. આથી ગુજરાતમાં આ અમારી પહેલી અને નવી શરૂઆત છે અને અમને વિશ્વાસ છે કે આ નવી શરૂઆત ગુજરાતનાં વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભદાયી બની રહેશે.
Toppers’ Notes ના આ ભગીરથ કાર્યને પર પાડવા માટે ઘણાં સફળ ઉમેદવારોએ માર્ગદર્શન પૂરું પાડ્યું છે એમના અમે આભારી છીએ. વિશેષ કરીને ચિંતન પટેલ અને રાજદીપ પંચાલનો આ પ્રશંગે અમે આભાર વ્યક્ત કારિઆ છીએ.
હજુ ભવિષ્યમાં આ Toppers’ Notes ની બાબતમાં અમે આપ સૌને કઈ રીતે મદદ શકીએ તે માટે આપના પ્રતિભાવો-સૂચનો હમેસાં આવકાર્ય રહેશે.
Courses, packages, books and eBooks attached for this notification — tap a card for details.