Notifications
4 newJobs, results, call letters & papers
Notifications
4 newJobs, results, call letters & papers
Organization
All Government Exam
Published
12 Sept 2026
મિત્રો, આવનારી CCE 2026 ની પરીક્ષામાં કરંટ અફેર્સનો એક પણ ગુણ ન કપાય તે માટે ખાસ તૈયાર કરેલી જાન્યુઆરી 2026 થી ઓગસ્ટ 2026 સુધીની મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વનલાઇનર પ્રશ્નોની PDF 🚀
🎯 આ PDF ની ખાસિયતો:
👉 પરીક્ષાના છેલ્લા દિવસોમાં અતિ-ઝડપી રિવિઝન (Fast Revision) માટે રામબાણ સાબિત થશે.
👉 સિલેક્ટેડ અને MOST IMP પ્રશ્નોનો જ સમાવેશ, જેથી સમય બગડે નહીં અને પક્કી તૈયારી થાય.
👉 GPSC અને CCE ના બદલાતા ટ્રેન્ડ મુજબના તમામ મહત્વના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ કવર.
💥 આ PDF ચૂકી ગયા = Revisionનો એક Strong Source ચૂકી ગયા!
📲 CCE 2026 વાળા તમારા મિત્રો સુધી SHARE કરવાનું ભૂલતા નહીં! ❤️🔥
🎯 READ • REVISE • REPEAT • CRACK CCE 2026! 🚀
Download PDF : last_8_month_current_affairs_one_liner_question_by_websankul.pdf