Notifications
You’re up to date
Notifications
You’re up to date
GSSSB Field officer
Category
Gsssb
Declared On
05 Aug 2026 · 03:39 pm
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સારકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશ્નરશ્રી, મહિલા અને બાળ વિકાસની કચેરી (મહિલા કલ્યાણ) હસ્તકની “ફિલ્ડ ઓફિસર”, વર્ગ-3 સંવર્ગની કુલ 20 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે બહારા પડાયેલ જાહેરાત ક્રમાંક: 368/202526 અંતર્ગત યોજવામાં આવેલ MCQ – CBRT પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટ્સના આધારે પસંદગી/પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટેના સંભવિત ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી તા. 23/06/2026 અને તારીખ 24/07/2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ.
“ફિલ્ડ ઓફિસર”, વર્ગ-3 સંવર્ગના પાત્રતા ધરાવતા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણીના અંતે અહી દર્શાવ્યા મુજબની યાદી સંબંધિત ઉમેદવારની જાણ માટે આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે.
Courses, packages, books and eBooks attached for this notification — tap a card for details.
₹250
+ ₹40 Shipping