Notifications
7 newJobs, results, call letters & papers
Notifications
7 newJobs, results, call letters & papers
Bhakta Kavi Narsinh Mehta University, Junagadh has released Advertisement No. 8/2026 for the Librarian post. Check eligibility, important dates, and application details.
Organization
All Government Exam
Location
GUJARAT
Total Posts
1 Posts
ADVERTISEMENT NO.8/2026 - Librarian BHAKTA KAVI NARSINH MEHTA UNIVERSITY, JUNAGADH
પદનું નામ: લાઈબ્રેરિયન (Librarian)
કુલ જગ્યા: ૧ (જે બિનઅનામત/જનરલ કેટેગરી માટે છે)
પે સ્કેલ (વેતન ધોરણ): ૭મા પગાર પંચ (7th CPC) મુજબ પે લેવલ-૧૪, વેતન શ્રેણી: રૂ. ૧,૪૪,૨૦૦ - ૨,૧૮,૨૦૦
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: ૨૫/૦૯/૨૦૨૬
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૬/૧૦/2૦૨૬
હાર્ડકોપી (પ્રિન્ટઆઉટ) અને દસ્તાવેજો યુનિવર્સિટીમાં પહોંચાડવાની છેલ્લી તારીખ: ૨૧/૧૦/૨૦૨૬ (સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધી)
શૈક્ષણિક લાયકાત:
લાઈબ્રેરી સાયન્સ / ઇન્ફોર્મેશન સાયન્સ / ડોક્યુમેન્ટેશન સાયન્સમાં ઓછામાં ઓછા ૫૫% ગુણ સાથે માસ્ટર ડિગ્રી.
લાઈબ્રેરી સાયન્સ/ઇન્ફોર્મેશન સાયન્સ/ડોક્યુમેન્ટેશન/આર્કાઇવ્સ અને મેન્યુસ્ક્રીપ્ટ-કીપિંગમાં Ph.D. ડિગ્રી.
અનુભવ:
યુનિવર્સિટી લાઈબ્રેરીમાં કોઈપણ સ્તરે લાઈબ્રેરિયન તરીકે ઓછામાં ઓછા ૧૦ વર્ષનો અનુભવ અથવા લાઈબ્રેરી સાયન્સમાં આસિસ્ટન્ટ/એસોસિયેટ પ્રોફેસર તરીકે ૧૦ વર્ષનું અધ્યાપન કાર્ય અથવા કોલેજ લાઈબ્રેરિયન તરીકે ૧૦ વર્ષનો અનુભવ.
વધારાની લાયકાત: લાઈબ્રેરીમાં ICT (માહિતી અનેસંચાર તકનીક) ના એકીકરણ સહિતની નવીન લાઈબ્રેરી સેવાઓનો પુરાવો.
વય મર્યાદા: મહત્તમ ૫૭ વર્ષ (બધી છૂટછાટો સાથે).
બિનઅનામત (General) ઉમેદવારો માટે: રૂ. ૧,૫૦૦/-
અનામત વર્ગ (SC, ST, SEBC અને EWS) ના ઉમેદવારો માટે: રૂ. ૭૫૦/-
દિવ્યાંગ (PwBD) ઉમેદવારો: નિયમોનુસાર ફીમાંથી મુક્તિ છે.
નોંધ: ફી ઓનલાઈન જમા કરાવવાની રહેશે અને તે બિન-રિફંડપાત્ર (Non-refundable) છે. SEBC ઉમેદવારો માટે નોન-ક્રીમી લેયર પ્રમાણપત્ર (૦૧/૦૪/૨૦૨૪ થી ૧૬/૧૦/૨૦૨૬ વચ્ચેissued થયેલું) હોવું અનિવાર્ય છે.
૧. ઉમેદવારોએ સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ (https://bknmurms.gipl.in/) પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
૨. ઓનલાઈન અરજી કર્યા બાદ તેની બે હાર્ડકોપી કાઢવાની રહેશે.
૩. તમામ સ્વ-પ્રમાણિત (Self-attested) દસ્તાવેજો, પ્રમાણપત્રો અને ચેકલિસ્ટ સાથે રાખીને બંને હાર્ડકોપી એક જ બંધ કવરમાં રાખવાની રહેશે.
૪. કવર ઉપર નિયત કરેલું 'Application Envelope Label' ચોંટાડવાનું રહેશે.
૫. આ હાર્ડકોપી કુરિયર, રૂબરૂ, રજિસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા નીચેના સરનામે મોકલવાની રહેશે:
"The Registrar, Bhakta Kavi Narsinh Mehta University, Government Polytechnic Campus, Bhakta Kavi Narsinh Mehta University Road, Khadiya, Junagadh-362263"
અનુભવના પુરાવા: અનુભવની માન્યતા માટે ઓગસ્ટ ૨૦૨૬ નો પગાર સ્લિપ/સર્ટિફિકેટ, ITR/Form 16 તેમજ સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલું અનુભવ પ્રમાણપત્ર જોડવું ફરજિયાત છે.
ચેકલિસ્ટ (Annexure-I): અરજી ફોર્મની શરૂઆતમાં જ ફરજિયાતપણે ચેકલિસ્ટ જોડીને ક્રમબદ્ધ દસ્તાવેજો ગોઠવવાના રહેશે.
નોકરી કરતા ઉમેદવારો માટે (Annexure-II): જે ઉમેદવારો પહેલેથી જ સરકારી કે શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતા હોય તેમણે યોગ્ય ચેનલ દ્વારા અરજી મોકલવાની રહેશે અથવા મુલાકાત (Interview) સમયે 'NOC' રજૂ કરવું પડશે.
ઇમેઇલ દ્વારા મોકલેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
સવિસ્તર અને વધુ માહિતી તેમજ અપડેટ્સ માટે યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ www.bknmu.edu.in ની મુલાકાત લેવા સલાહ આપવામાં આવે છે.