Notifications
You’re up to date
Notifications
You’re up to date
Organization
Gujarat Public Service Commission (GPSC)
Category
GPSC
Released On
14 Jul 2026

પોસ્ટનું નામ: આસિસ્ટન્ટ પ્રોફેસર - કોમ્પ્યુટર સાયન્સ (સરકારી આર્ટસ, સાયન્સ અને કોમર્સ કોલેજ), વર્ગ-2 (ખાસ ભરતી - PwD)
જાહેરાત ક્રમાંક: 85/2025-26
પરીક્ષા તારીખ: 23-06-2026
આન્સર કી રિલીઝ તારીખ: 14-07-2026
ખાસ નોંધ:
આ ફાઇનલ આન્સર કી (પ્રશ્ન ક્રમાંક 1 થી 200) માટેની છે.
રદ થયેલ પ્રશ્નો: આન્સર કીમાં રદ કરવામાં આવેલા પ્રશ્નોની સામે ફુદડી (*) નું ચિહ્ન દર્શાવવામાં આવ્યું છે.
સુધારેલા જવાબો: જે પ્રશ્નોના જવાબો રિવાઈઝ (સુધારવામાં) આવ્યા છે, તેને હાઈલાઈટ કરીને મૂકવામાં આવ્યા છે.
Courses, packages, books and eBooks attached for this notification — tap a card for details.