Notifications
You’re up to date
Notifications
You’re up to date
Organization
Gujarat Public Service Commission (GPSC)
Category
GPSC
Released On
30 Jul 2026

પોસ્ટનું નામ: ગુજરાત વહીવટી સેવા (વર્ગ-1), ગુજરાત મુલ્કી સેવા (વર્ગ-1 અને 2) અને ગુજરાત રાજ્ય નગરપાલિકા ચીફ ઓફિસર સેવા (વર્ગ-2)
પેપર: કોમન જનરલ સ્ટડીઝ (Common General Studies)
જાહેરાત ક્રમાંક: 5/2026-27 (અન્ય સંબંધિત જાહેરાત: 9994/2026-27)
પરીક્ષા તારીખ: 07-06-2026
આન્સર કી રિલીઝ તારીખ: 30-07-2026
અગત્યની નોંધ:
આ "MASTER" સિરીઝના પ્રશ્નપત્ર (પ્રશ્ન 1 થી 200) માટેની ફાઇનલ આન્સર કી છે.
રદ થયેલ પ્રશ્નો (Cancelled Questions): આન્સર કી માં જે પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે, તેની સામે ફુદડી (*) નું નિશાન કરીને દર્શાવેલ છે.
સુધારેલા જવાબો (Revised Answers): જે પ્રશ્નોના જવાબો રિવાઈઝ (સુધારવામાં) આવ્યા છે, તેને હાઈલાઈટ (Highlight) કરીને દર્શાવવામાં આવ્યા છે.
Courses, packages, books and eBooks attached for this notification — tap a card for details.

Instant access

Instant access

Instant access

Instant access

Instant access

Instant access
.webp&w=3840&q=75)
Instant access
.jpeg&w=3840&q=75)
Instant access