Notifications
You’re up to date
Notifications
You’re up to date
Organization
Gujarat Police Recruitment Board (GPRB)
Category
PSI
Released On
17 May 2026

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક: GPRB/202526/1 ની પી.એસ.આઈ કેડર (પેપર-1)ની લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે.
સંબંધિત ઉમેદવારો માટે ફાઇનલ આન્સર કી અંગેની અગત્યની જાણકારી અને સુધારા:
પ્રોવિઝનલ આન્સર કી અને વાંધા-અરજી: તારીખ 19-04-2026 ના રોજ લેવાયેલ પરીક્ષાના પેપર-1 ની પ્રોવિઝનલ આન્સર કી 30-04-2026 ના રોજ જાહેર કરાઈ હતી. તારીખ 04-05- 2026 ના કલાકઃ 17.00 વાગ્યા સુધીમા ઉમેદવારો તરફથી મળેલ ઓનલાઈન વાંધા-રજૂઆતોની વિષય નિષ્ણાતો દ્વારા ચકાસણી કર્યા બાદ જ આ ફાઇનલ આન્સર કી (માસ્ટર સેટ મુજબ) તૈયાર કરવામાં આવી છે.
માસ્ટર સેટના પ્રશ્નોમાં થયેલા ફેરફારો:
જવાબ બદલાયો છે: પ્રશ્ન નંબર: 44 નો સાચો જવાબ અગાઉ (B) હતો, તેના બદલે હવે (D) જાહેર કરવામાં આવ્યો છે.
એકથી વધુ વિકલ્પો સાચા છે: પ્રશ્ન નંબર: 171 નો સાચો જવાબ (A) અથવા (B) બંને માન્ય રાખવામાં આવ્યા છે.
રદ થયેલ પ્રશ્નો: પ્રશ્ન નંબર: 46 અને 47 રદ કરવામાં આવ્યા છે.
ગ્રેસિંગ માર્ક્સ (Grace Marks): રદ કરેલ પ્રશ્ન દીઠ પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોને ૧ (એક) ગુણ સમાન રીતે મળવાપાત્ર રહેશે.
Courses, packages, books and eBooks attached for this notification — tap a card for details.