Notifications
You’re up to date
Notifications
You’re up to date
Gujarat Subordinate Service Selection Board (GSSSB) · 07 Sept 2026
Organization
Gujarat Subordinate Service Selection Board (GSSSB)
Exam Date
07 Sept 2026
Call Letter
01 Sept 2026
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી અંતર્ગત નીચેની જાહેરાતોની MCQ – CBRT પદ્ધવતથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે.
MCQ – CBRT પરીક્ષાના કોલ-લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.
| ક્રમ | જાહેરાત ક્રમાંક/ સંવગાનું નામ | વવભાગ / ખાતાના વડાનુ નામ | પરીક્ષાની તારીખ | પરીક્ષાનો સમય |
| ૧ | ૪૪૪/ ૨૦૨૬૨૭, સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર (એલેક્ટ્રિકલ ગૃપ) | શ્રમ, કૌશલ્ય વિકાસઅને રોજગાર વિભાગ/ નિયામકશ્રી રોજગાર અને તાલીમની કચેરી | ૦૭/૦૯/૨૦૨૬, સોમવાર | બપોરે ૧૫:૦૦ થી ૧૮:૦૦ કલાક |
| ૨ | ૪૪૩/ ૨૦૨૬૨૭, સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર (સિવિલ કન્સ્ટ્રકશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર ગૃપ) | શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ/ નિયામકશ્રી રોજગાર અને તાલીમની કચેરી | ૦૮/૦૯/૨૦૨૬, મંગળવાર | સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ કલાક |
| ૩ | ૪૪૯/ ૨૦૨૬૨૭, સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર (રેફ્રીજરેશન એન્ડ એર કંડિશનીંગ ગૃપ) | શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ / નિયામકશ્રી રોજગાર અને તાલીમની કચેરી | ૦૮/૦૯/૨૦૨૬, મંગળવાર | સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ કલાક |
પરીક્ષાના આયોજનમાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક્ક/અધિકાર રહેશે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહી, જેની સંબંધિત ઉમેદવારોને નોંધ લેવા નવનંતી.
સ્થળઃ ગાંધીનગર, તારીખઃ ૧૩/૦૮/૨૦૨૬
Courses, packages, books and eBooks attached for this notification — tap a card for details.
+ ₹40 Shipping