Notifications
4 newJobs, results, call letters & papers
Notifications
4 newJobs, results, call letters & papers
GSSSB Class 3 Municipal Accountant Syllabus 2026: Detailed Exam Pattern & Topic-Wise Syllabus PDF
Exam Body
Gujarat Subordinate Service Selection Board (GSSSB)
Languages
Gujarati
Sections
1
Last Updated
14 Aug 2026
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 450/202627 અંતર્ગત શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળની મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ, વર્ગ-3ની કુલ 82 જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી પ્રક્રિયામાં પ્રથમ તબક્કે 150 ગુણની પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવશે, જેમાં MCQ આધારિત પ્રશ્નો રહેશે અને પરીક્ષાનો સમય ૨ કલાકનો રહેશે. પ્રિલિમિનરી પરીક્ષામાં સફળ ઉમેદવારોને બીજા તબક્કાની વર્ણનાત્મક મુખ્ય પરીક્ષા માટે પસંદ કરવામાં આવશે, જેમાં બે પેપર રહેશે. મુખ્ય પરીક્ષામાં ગુજરાતી-અંગ્રેજી ભાષા તથા એકાઉન્ટન્સી અને ઓડિટિંગ વગેરે વિષયનો સમાવેશ થાય છે અને બંને પેપર ૧૦૦-૧૦૦ ગુણના છે. અભ્યાસક્રમ મુજબ પ્રિલિમિનરી પરીક્ષામાં સામાન્ય અભ્યાસ, સામાન્ય માનસિક ક્ષમતા, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ તથા આંકડાશાસ્ત્ર અને ગણિત જેવા વિષયો આવરી લેવામાં આવ્યા છે.
|
પરીક્ષા આયોજક સંસ્થા |
ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ |
|
જાહેરાત ક્રમાંક |
450/202627 |
|
પરીક્ષાનું નામ |
મ્યુનિસિપલ અકાઉંટેંટ , વર્ગ -૩ |
|
પરીક્ષાનો તબક્કો |
પ્રાથમિક પરીક્ષા (Multiple Choice Questions) અને મુખ્ય પરીક્ષા |
|
કુલ ગુણભાર પ્રાથમિક પરીક્ષા |
150 |
|
કુલ ગુણભાર મુખ્ય પરીક્ષા |
200 (Paper – 1 અને Paper -2) |
|
શૈક્ષણિક લાયકાત |
માન્ય યુનિવર્સિટીમાંથી BBA, Computer Application, Commerce, Science (Mathematics/Statistics) અથવા Arts (Statistics/Economics/Mathematics)માં સ્નાતક ડિગ્રી અથવા સરકારમાન્ય સમકક્ષ લાયકાત જરૂરી છે. સાથે મૂળભૂત કમ્પ્યુટર જ્ઞાન તથા ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન જરૂરી છે. |
|
કુલ જગ્યા |
82 |
|
પરીક્ષા ફી |
બિન અનામત વર્ગ માટે Rs. 500 અને અનામત વર્ગ માટે Rs. 400 |
|
અરજીની છેલ્લી તારીખ |
21/08/2026, રાત્રે 11:59 કલાક સુધી |
|
ફી ભરવાની છેલ્લી તારીખ |
23/08 /2026 , રાત્રે 11:59 કલાક સુધી.
|
પ્રાથમિક પરીક્ષામાં કુલ ૧૫૦ ગુણનું એક પ્રશ્નપત્ર રહેશે.
| પેપર | પરીક્ષાનું સ્વરૂપ | વિષય | કુલ ગુણ | સમય |
|---|---|---|---|---|
| ૧ | હેતુલક્ષી (MCQ) | સામાન્ય અભ્યાસ (પરિશિષ્ટ–A મુજબ) | ૧૫૦ | ૨ કલાક |
પરીક્ષા સંબંધિત મહત્વની સૂચનાઓ:
મુખ્ય પરીક્ષાની પરીક્ષા પદ્ધતિ અને વિષયો નીચે મુજબ રહેશે:
| પેપર | પરીક્ષાનું સ્વરૂપ | વિષય | કુલ ગુણ | સમય |
|---|---|---|---|---|
| ૧ | વર્ણનાત્મક | ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા (પરિશિષ્ટ–B મુજબ) | ૧૦૦ | ૩ કલાક |
| ૨ | વર્ણનાત્મક | એકાઉન્ટન્સી અને ઓડિટિંગ વગેરે (પરિશિષ્ટ–B મુજબ) | ૧૦૦ | ૩ કલાક |
(ક) ગુજરાતી પેપરનું સ્તર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ ૧૨ના ગુજરાતી વિષયના ઉચ્ચ સ્તરને સમકક્ષ રહેશે.
(ખ) અંગ્રેજી પેપરનું સ્તર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ ૧૨ના અંગ્રેજી વિષયના ઉચ્ચ સ્તરને સમકક્ષ રહેશે.
(ગ) પેપર–૨ **(એકાઉન્ટન્સી અને ઓડિટિંગ વગેરે)**નો અભ્યાસક્રમ અને તેનું સ્તર ડિગ્રી કક્ષાનું રહેશે. પેપરની પરીક્ષા પદ્ધતિ પરિશિષ્ટ–B મુજબ રહેશે.
(ઘ) બંને પેપરના વિગતવાર અભ્યાસક્રમની વિગતો પરિશિષ્ટ–A અને પરિશિષ્ટ–B મુજબ રહેશે.
(ચ) મુખ્ય પરીક્ષાના બંને પ્રશ્નપત્રો વર્ણનાત્મક પ્રકારના (Descriptive Type) રહેશે.
gsssb.gujarat.gov.in પર જાઓ.
| ભરતી પ્રક્રિયા | તારીખ / સમય |
|---|---|
| ઓનલાઈન અરજી શરૂ | ૦૧/૦૮/૨૦૨૬, બપોરે ૨:૦૦ કલાકથી |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | ૨૧/૦૮/૨૦૨૬, રાત્રે ૧૧:૫૯ કલાક સુધી |
| પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ | ૨૩/૦૮/૨૦૨૬, રાત્રે ૧૧:૫૯ કલાક સુધી |
| પ્રિલિમિનરી પરીક્ષાની તારીખ | અલગથી જાહેર કરવામાં આવશે |
| મુખ્ય પરીક્ષાની તારીખ | અલગથી જાહેર કરવામાં આવશે |
મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ, વર્ગ-૩ની ભરતીમાં પ્રિલિમિનરી પરીક્ષા ૧૫૦ ગુણની રહેશે અને તેમાં સામાન્ય અભ્યાસથી લઈને એકાઉન્ટિંગ, ઓડિટિંગ, GST, અર્થશાસ્ત્ર, ગણિત-આંકડાશાસ્ત્ર તથા મેનેજમેન્ટ જેવા વિષયોનો સમાવેશ થાય છે. પ્રિલિમિનરી બાદ વર્ણનાત્મક મુખ્ય પરીક્ષા લેવામાં આવશે, જેમાં ભાષાકીય કૌશલ્ય સાથે એકાઉન્ટન્સી અને ઓડિટિંગનું ઊંડું જ્ઞાન ચકાસવામાં આવશે. ખાસ કરીને મુખ્ય પરીક્ષાના પેપર–૨માં Financial Accounting, GST, Auditing, Economics & Financial Administration અને Statistics & Mathematics જેવા વિષયોનું મહત્વ છે. તેથી તૈયારીમાં માત્ર પ્રિલિમિનરી સુધી મર્યાદિત ન રહીને શરૂઆતથી જ મુખ્ય પરીક્ષાના વિષયો પર મજબૂત પકડ બનાવવી ઉમેદવારો માટે ફાયદાકારક રહેશે.
Courses, packages, books and eBooks attached for this notification — tap a card for details.

Instant access

Vikas Patel
₹100

Vikas Patel
₹100
Vikas Patel
Instant access
.webp&w=3840&q=75)
Instant access

Websankul
₹900
+ ₹100 Shipping

Vikas Patel
₹525
+ ₹50 Shipping

Vikas Patel
₹250
+ ₹40 Shipping
Vishal Khodifad
Instant access