Notifications
4 newJobs, results, call letters & papers
Notifications
4 newJobs, results, call letters & papers
Organization
Gujarat Subordinate Service Selection Board (GSSSB)
Released On
13 Aug 2026

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જાહેરાત ક્રમાંક: ૩૬૭/૨૦૨૪૨૫ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (બ્યુટી કલ્ચર એન્ડ હેર ડ્રેસિંગ ગ્રુપ), વર્ગ-3ની લેવામાં આવેલી પરીક્ષાની ફાઇનલ આન્સર કી (FAK) જાહેર:
મંડળ (GSSSB) દ્વારા તારીખ 22-07-2026 ના રોજ પ્રોવિઝનલ આન્સર કી (PAK) જાહેર કરવામાં આવી હતી, જેમાં ઉમેદવારો તરફથી કોઈ વાંધા-સૂચનો મળ્યા ન હતા. નિષ્ણાતોની સમીક્ષા બાદ, Part-A અને Part-B ના કોઈપણ પ્રશ્નના જવાબમાં કોઈ ફેરફાર કે સુધારો કરવામાં આવ્યો નથી.
પેપર માળખું: પરીક્ષામાં Part-A ના 90 પ્રશ્નો અને Part-B ના 120 પ્રશ્નો મળીને કુલ 210 પ્રશ્નો હતા.
માર્કિંગ સિસ્ટમની સ્પષ્ટતા:
દરેક સાચા જવાબ માટે +1.0 ગુણ આપવામાં આવશે.
દરેક ખોટા જવાબ માટે -0.25 ગુણ કાપવામાં (Negative Marking) આવશે.
આ માર્કિંગ સિસ્ટમ Part-A અને Part-B બંને વિભાગો માટે સમાન રીતે લાગુ પડશે.
Courses, packages, books and eBooks attached for this notification — tap a card for details.