Notifications
4 newJobs, results, call letters & papers
Notifications
4 newJobs, results, call letters & papers
Organization
Gujarat Subordinate Service Selection Board (GSSSB)
Released On
25 May 2026

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક: ૩૨૮/૨૦૨૫૨૬ ફિઝિયોથેરાપીસ્ટ, વર્ગ-3 (તાંત્રિક સંવર્ગની સીધી ભરતી)ની CBRT પદ્વતિ દ્વારા લેવાયેલ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પ્રકાશિત કરવામાં આવી છે. આન્સર કી અને રિસ્પોન્સ શીટ જોવા માટે: ઉમેદવારો નીચે આપેલી લિંક પર ક્લિક કરીને પોતાનું પ્રશ્નપત્ર, પોતાના દ્વારા આપવામાં આવેલા જવાબો અને તે અંગેની પ્રોવિઝનલ આન્સર કી (PAK) જોઈ શકશે.
Courses, packages, books and eBooks attached for this notification — tap a card for details.