Notifications
You’re up to date
Notifications
You’re up to date
Organization
Gujarat Subordinate Service Selection Board (GSSSB)
Category
GSSSB
Released On
6 Jul 2026

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેવામાં આવેલ જાહેરાત ક્રમાંક: ૩૫૯/૨૦૨૫૨૬ પ્રયોગશાળા મદદનીશ, વર્ગ-3 CBRT પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી (PAK) જાહેર: આન્સર કી અને રિસ્પોન્સ શીટ જોવા માટે: ઉમેદવારો નીચે આપેલી લિંક પર ક્લિક કરીને પોતાનું પ્રશ્નપત્ર, પોતાના દ્વારા આપવામાં આવેલા જવાબો અને તે અંગેની પ્રોવિઝનલ આન્સર કી (PAK) જોઈ શકશે. લોગીન લિંક: [https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/95017/login.html](https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/95017/login.html)
Courses, packages, books and eBooks attached for this notification — tap a card for details.